Rajkot :  2018 દુષ્કર્મ કેસમાં દોષિતોને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Rajkot : 2018 દુષ્કર્મ કેસમાં દોષિતોને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

| Edited By: | Updated on: Sep 09, 2022 | 4:13 PM

રાજકોટમાં(Rajkot)  વર્ષ 2018 દુષ્કર્મ કેસમાં(Rape)  અદાલતે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં પોક્સો કોર્ટે દુષ્કર્મના પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે

રાજકોટમાં(Rajkot)  વર્ષ 2018 દુષ્કર્મ કેસમાં(Rape)  અદાલતે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં પોક્સો કોર્ટે દુષ્કર્મના પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોકસો કોર્ટે(POCSO)  પાંચ શખ્સોને સજા ફટકારી છે. જો આ દોષિતોમાં બે અંધ, બે બધિર વ્યક્તિ પણ સામેલ છે.

Published on: Sep 09, 2022 04:08 PM