Gujarat Rain: દાહોદ જિલ્લામાં વરસાદ, લીમડી વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામ્યો, જુઓ Video

Gujarat Rain: દાહોદ જિલ્લામાં વરસાદ, લીમડી વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 23, 2023 | 4:00 PM

દાહોદ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગત સપ્તાહે વરસાદ વરસ્યા બાદ તડકાનો માહોલ હતો. પરંતુ શનિવારે અચાનક જ વાતાવરણ પલટાયુ હતુ. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. અચાનક વિસ્તારમાં વરસાદ વિરામ બાદ શરુ થયો હતો. દાહોદ જિલ્લાના લીમડી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ગત સપ્તાહે પણ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ  Aravalli: બાયડ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતી પાક નિષ્ફળ, વરસાદી પાણીથી ધોવાણ થતા ખેતરોમાં કોતરો સર્જાઈ ગઈ! જુઓ Photo

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી. જે મુજબ જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં શનિવારે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા નોંધા હતા. હજુ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો