AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદ, પનારી અને સાબરમતી નદીમાં નવા નીર આવ્યા

Rain in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પોશીના તાલુકામાં નોંધાયો છે. સવારે સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. દિવસભર ધોધમાર વરસાદને લઈ સ્થાનિક પનારી નદી સહિત સાબરમતી નદીમાં નવા પાણી આવ્યા હતા.

Gujarat Video: પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદ, પનારી અને સાબરમતી નદીમાં નવા નીર આવ્યા
Panari નદી બે કાંઠે વહી
| Updated on: Jun 17, 2023 | 9:03 PM
Share

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાનો સૌથી વધારે વરસાદ પોશીના તાલુકામાં નોંધાયો છે. સવારના 6 કલાકમાં પોશીના વિસ્તારમાં સવા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અગાઉ શુક્રવાર સાંજ અને રાત્રી દરમિયાન પણ વિસ્તારમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આમ સતત ધોધમાર વરસાદને લઈ વિસ્તારની પનારી નદીમાં નવા નીરની આવક પ્રથમ વરસાદમાં જ થઈ છે. ચોમાસાની સિઝનની શરુઆતે જ નદીમાં પાણી આવતા વિસ્તારના લોકોમાં આનંદ છવાયો હતો.

તાજા સમાચાર મુજબ રાત્રીના 8 વાગ્યા સુધીમાં સવા પાંચ ઈંચ જેટલો વરસાદ પોશીના વિસ્તારમાં વરસ્યો છે. સવારે 6 વાગ્યા થી સાંજે 8 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. મોડી સાંજે પણ ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ પનારી નદી બે કાંઠે થઈ હતી.

આ પણ વાંચોઃ Pakistan, ODI World Cup: પાકિસ્તાન વિશ્વકપ રમવા ભારત નહીં આવે? અમદાવાદમાં રમવાને લઈ નજમ સેઠીના જવાબથી મચ્યો હડકંપ

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">