ભાવનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, જુઓ Video

ભાવનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 5:19 PM

કેટલાંક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે..વરસાદી માહોલના કારણે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી છે.આવા માહોલમાં વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે.શહેરથી લઇ તેના સીમાડા સુધી વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ઉકળાટથી રાહત મળી છે.

Bhavnagar: ભાવનગરમાં ફરી એક વાર વરસાદે(Rain)ધમાકેદાર એન્ટ્રી મારી છે.ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. શહેરના શરાફ બજાર, કેબિન ચોક, ગાંધી બાગમાં વરસાદ ખાબક્યો છે. તેમજ વાસી તળાવ, કુબેરબાગ સહિતના વિસ્તારમાં મેઘ મહેર થઇ છે. શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો :  Gujarati Video: જામનગરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો, જી.જી હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં વધારો

ત્યારે કેટલાંક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે..વરસાદી માહોલના કારણે વાતાવરણમાં વિઝિબિલિટી પણ ઘટી છે.આવા માહોલમાં વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે.શહેરથી લઇ તેના સીમાડા સુધી વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ઉકળાટથી રાહત મળી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">