AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠાઃ પાલનપુરના મોટા ગામનો ડામર રોડનું કામ રેલવેએ અટકાવી દેતા વિરોધ, જુઓ

બનાસકાંઠાઃ પાલનપુરના મોટા ગામનો ડામર રોડનું કામ રેલવેએ અટકાવી દેતા વિરોધ, જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2024 | 11:36 AM
Share

પાલનપુરના મોટા ગામનો ડામર રોડ નિર્માણ થવા જઈ રહ્યો હતો. જેને રેલવે દ્વારા રોકી દેવામાં આવ્યું છે. જેને લઈ 700 મીટર રોડનું કામ અટકી પડવાને લઈ હવે ગ્રામજનોને માટે વર્ષો જુની માંગ સંતોષાઈ જવા જઈ રહી હતી તે હવે ખોરંભે પડી છે. રેલવેએ રોડનું કામ અટકાવી દેવાને લઈ હવે સ્થાનિકોમાં વિરોધનો સુર વ્યાપ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મોટા ગામનો ડામર રોડ નિર્માણ થવા જઈ રહ્યો હતો. જેને રેલવે દ્વારા રોકી દેવામાં આવ્યું છે. જેને લઈ 700 મીટર રોડનું કામ અટકી પડવાને લઈ હવે ગ્રામજનોને માટે વર્ષો જુની માંગ સંતોષાઈ જવા જઈ રહી હતી તે હવે ખોરંભે પડી છે. રેલવેએ રોડનું કામ અટકાવી દેવાને લઈ હવે સ્થાનિકોમાં વિરોધનો સુર વ્યાપ્યો છે.

સ્થાનિકો દ્વારા હવે રેલવે સામે વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિક ગ્રામજનોએ રસ્તાને માટે રજૂઆત કરી છે અને રોડનું કામ પુર્ણ કરવા દેવા માટે માંગ કરી છે. આમ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા રેલવે રોકો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.

 

આ પણ વાંચો:  ઈંગ્લેન્ડ સામે આ ખેલાડી રિટાયર્ડ આઉટ જાહેર થયો, જે ICC ટૂર્નામેન્ટમાં પ્રથમવાર બન્યું, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">