Ahmedabad: વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારના અડ્ડા પર PCBની રેડ, 19 જુગારી ઝડપાયા, જુઓ Video

હાલમાં શ્રાવણ માસને લઈ ઠેર ઠેર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. જેની વચ્ચે હવે અમદાવાદમાં PCB એ વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારના અડ્ડા પર રેડ કરી છે. રેડ દરમ્યાન 19 લોકો સ્થળ પર હાજર મળી આવ્યા. જુગારીઓએ જુગાર રમવા ઓફિસ રાખી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 5:20 PM

અમદાવાદમાં PCB ટીમે વસ્ત્રાપુર વિસ્તારમાં દરોડા પાડ્યા. આ જુગારધામ રેડમાં 19 જુગારી જુગાર રમતા ઝડપાયા છે. સાણંદ APMC ચેરમેન ખેંગાર સોલંકીને પણ આ રેડમાં  ઝડપી પાડ્યો છે. જુગાર રમવા ન્યૂયોર્ક ટાવરમાં ઓફિસ રાખી હતી. બુકી ધવલ ઉંઝા આ સમગ્ર જુગારનો અડ્ડો ચલાવતો હતો.

આ પણ વાંચો : ગુજરાતવાસીઓ વરસાદ માટે ફરી તૈયાર રહેજો, આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video

PCB ટીમે વસ્ત્રાપુર વિસ્તારમાં દરોડા પાડી આ સમગ્ર વાતનો પર્દાફાશ કર્યો હતો. જોકે આ રેડમાં અનેક માહિતીઓ સામે આવી હતી. જેમાં જુગાર રમવા માટે ઓફિસમાં રુપિયા ગણવાનું મશીન પણ આ જુગારીઓ રાખતા હતા. પોલીસે સ્થળ પર રેડ કરી રોકડ 70 હજાર, 3 ગાડી મળી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">