Ahmedabad: પશ્ચિમ ઝોનના આ વિસ્તારમાં આજે પાણી પુરવઠો બંધ રહેશે
અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનથી પાવર હાઉસ સુધી પાણીની લાઇનમાં લીકેજના સમારકામના પગલે પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેમાં સાબરમતી, કાળી ગામ, વાસણા, મોટેરામાં પાણી નહિ મળે.
અમદાવાદ (Ahmedabad) શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનથી પાવર હાઉસ સુધી પાણીની લાઇનમાં(Water Line) લીકેજના સમારકામના પગલે પશ્ચિમ ઝોનના(West Zone) અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેમાં સાબરમતી, કાળી ગામ, વાસણા, મોટેરામાં પાણી નહિ મળે. જેમાં પાલડી, નારણપુરા, નવરંગપુરામાં પણ પાણી નહિ મળે. જેમાં આ વિસ્તારોમાં સાબરમતી પોલીસ સ્ટેશનથી પાવર હાઉસ સુધી લીકેજનું સમારકામ હાથ ધરવામાં આવશે. તેમજ આ વિસ્તારમાં લીકેજનું સમારકામ થયા બાદ પાણી પૂરવઠો આપવામાં આવશે.
આ પણ વાંચો :Rajkot : ફૂડ વિભાગે શહેરમાં 27 સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું, બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો
આ પણ વાંચો : Kutch : કોરાના રસીના બુસ્ટર ડોઝની કામગીરી ઝડપી બનાવાઇ ,લક્ષ્યાંક પૂર્ણ કરવા કવાયત