Rajkot : ફૂડ વિભાગે શહેરમાં 27 સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું, બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો

રાજકોટ શહેરના વિવિધ 27 જેટલા સ્થળોએ હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ફૂડ વિભાગે હોટેલ સરોવર પોર્ટીકોમાંથી 16 કિલો વેજ-નોનવેજ ફૂડનો નાશ કરાયો હતો. જ્યારે જવાહર રોડથી ત્રિકોણબાગ સુધીની ખાણી-પીણીની દુકાનોના વેપારીઓને નોટિસ પણ ફટકારાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 9:18 AM

રાજકોટ(Rajkot)મહા નગરપાલિકાના ફૂડ વિભાગ(Food Department)દ્વારા શહેરના વિવિધ 27 જેટલા સ્થળોએ હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ(Cheking) હાથ ધર્યું હતું. જેમાં ફૂડ વિભાગે હોટેલ સરોવર પોર્ટીકોમાંથી 16 કિલો વેજ-નોનવેજ ફૂડનો નાશ કરાયો હતો. જ્યારે જવાહર રોડથી ત્રિકોણબાગ સુધીની ખાણી-પીણીની દુકાનોના વેપારીઓને નોટિસ પણ ફટકારાઈ છે. આ ઉપરાંત માતૃછાયા ડેરીમાંથી દૂધના શંકાસ્પદ નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જયારે ફૂડ વિભાગના ચેકિંગમાં દર્પણ ઝેરોક્ષ નામની દુકાનમાંથી વાસી કોલ્ડ્રિંક્સ પણ મળી આવ્યું હતું. જેના પગલે ફૂડ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે અલગ અલગ ફૂડનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગને મળતી ફરિયાદના આધારે કોર્પોરેશન દ્વારા રેડ કરીને તેની ચેકિંગ કરીને તેના નમૂના લેવામાં આવે છે. તેમજ તેના પરિણામ બાદ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં રાજકોટ કોર્પોરેશન દ્વારા દૂધમાં ભેળસેળની મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં અનેક સ્થળો પરના નમૂના લઈને જે તેની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ તેમા અનેક નમૂનાઓમાં ભેળસેળ માલુમ પડી હતી.જેના પગલે  રાજકોટ  કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અનેક સ્થળોએ નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો : Surat : સ્પા પર પોલીસના દરોડા, છ વિદેશી યુવતી સહિત 3 લોકો ઝડપાયા

આ પણ વાંચો : Gujarat માં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે કમર કસી, આટલી બેઠકો મેળવવાનો ટાર્ગેટ

Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">