Ahmedabad: પશ્ચિમ ઝોનના આ વિસ્તારમાં આજે પાણી પુરવઠો બંધ રહેશે

અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનથી પાવર હાઉસ સુધી પાણીની લાઇનમાં લીકેજના સમારકામના પગલે પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેમાં સાબરમતી, કાળી ગામ, વાસણા, મોટેરામાં પાણી નહિ મળે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 10:31 AM

અમદાવાદ (Ahmedabad) શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનથી પાવર હાઉસ સુધી પાણીની લાઇનમાં(Water Line) લીકેજના સમારકામના પગલે પશ્ચિમ ઝોનના(West Zone)  અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેમાં સાબરમતી, કાળી ગામ, વાસણા, મોટેરામાં પાણી નહિ મળે. જેમાં પાલડી, નારણપુરા, નવરંગપુરામાં પણ પાણી નહિ મળે. જેમાં આ વિસ્તારોમાં સાબરમતી પોલીસ સ્ટેશનથી પાવર હાઉસ સુધી લીકેજનું સમારકામ હાથ ધરવામાં આવશે. તેમજ આ વિસ્તારમાં લીકેજનું સમારકામ થયા બાદ પાણી પૂરવઠો આપવામાં આવશે.

આ પણ વાંચો :Rajkot : ફૂડ વિભાગે શહેરમાં 27 સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું, બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કર્યો

આ પણ વાંચો : Kutch : કોરાના રસીના બુસ્ટર ડોઝની કામગીરી ઝડપી બનાવાઇ ,લક્ષ્યાંક પૂર્ણ કરવા કવાયત

Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">