Kachchh Video : મુન્દ્રા ખાતે પ્રાકૃતિક ખેતી કિસાન પરિસંવાદ, રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવીને આગળ વધવા ખેડૂતોને અનુરોધ કર્યો

| Edited By: | Updated on: Oct 12, 2023 | 7:25 PM

મુન્દ્રાના નાના કપાયા ખાતે અદાણી ફાઉન્ડેશન અને રાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ કિસાન પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવીને આગળ વધવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

Kachchh : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે પ્રાકૃતિક ખેતી કિસાન પરિસંવાદ યોજાયો હતો. પ્રાકૃતિક ખેતીમાં વિશિષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનારા ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા આહવાન કર્યું હતું.

આ પણ વાંચો Kachchh : ગાંધીધામ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમ યોજાયો, જુઓ Photos

મુન્દ્રાના નાના કપાયા ખાતે અદાણી ફાઉન્ડેશન અને રાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ કિસાન પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવીને આગળ વધવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો