નર્મદા : AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે ગુનો નોંધ્યો, વનકર્મીઓને ધમકાવતા મામલો પોલીસ ચોપડે ચઢ્યો
નર્મદા : ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે ગુનો નોંધ્યો છે. વનવિભાગના કર્મચારીઓએ ધમકાવવાના મામલે પોલીસે ફરિયાદ લીધી છે. વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટના કર્મચારીઓ AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાની તકરાર થી હતી.
નર્મદા : ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે ગુનો નોંધ્યો છે. વનવિભાગના કર્મચારીઓએ ધમકાવવાના મામલે પોલીસે ફરિયાદ લીધી છે. વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટના કર્મચારીઓ AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાની તકરાર થઈ હતી. બોલાચાલી દરમિયાન ધારાસભ્યએ વનકર્મીઓને ધમકાવ્યા હોવાની પોલીસને રજુઆત કરાઈ હતી. ધારાસભ્ય સામે ઇપીકો કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Input Credit : Vishal Pathak, Narmada
Published on: Nov 03, 2023 11:48 AM
Latest Videos

