Vadodara Rain : પાદરાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી, જુઓ Video

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ સતત ત્રીજા દિવસે હળવાથી મધ્યમ વરસાદ વરસાવનું ચાલુ રહેતા વાતાવરણ આહલાદક બન્યું છે. ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી છે. તેમજ સમગ્ર વડોદરા પંથકમાં વરસાદ વરસ્યો છે. વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર પાદરા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં વડુ, મુવાલ સહિતના વિસ્તારોમાં વરસાદથી હાલાકી સર્જાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 8:12 AM

Vadodara Rain : વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ સતત ત્રીજા દિવસે હળવાથી મધ્યમ વરસાદ વરસાવનું ચાલુ રહેતા વાતાવરણ આહલાદક બન્યું છે. ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી છે. તેમજ સમગ્ર વડોદરા પંથકમાં વરસાદ વરસ્યો છે. વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર પાદરા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં વડુ, મુવાલ સહિતના વિસ્તારોમાં વરસાદથી હાલાકી સર્જાઈ હતી.

આ પણ વાંચો : Vadodara Video : છાણી વિસ્તારની કેનાલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ડૂબ્યો, ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી

ડાંગમાં ભારે વરસાદ વરસ્યો

તો આ તરફ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. તો જિલ્લાના અલગ અલગ પાંચ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. વઘઈથી આહવા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. તો ધૂળચોંડ ગામ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મેઘરાજાએ તોડી નાખી ઘેડની કેડ, વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
મેઘરાજાએ તોડી નાખી ઘેડની કેડ, વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
વઢવાણનો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ થયો ધબાય નમ: -VIDEO
વઢવાણનો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ થયો ધબાય નમ: -VIDEO
શું તમે ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો ? ખરાબ થઈ જશે રેફ્રિજરેટર
શું તમે ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો ? ખરાબ થઈ જશે રેફ્રિજરેટર
ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો
ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો
રાજકોટની કસ્તુરબાધામના વિદ્યાર્થીઓ બે વર્ષથી ખુલ્લી લોબીમાં ભણવા મજબુર
રાજકોટની કસ્તુરબાધામના વિદ્યાર્થીઓ બે વર્ષથી ખુલ્લી લોબીમાં ભણવા મજબુર
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
રથયાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા- Video
રથયાત્રા પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા- Video
કોંગ્રેસની ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃગોહીલ
કોંગ્રેસની ફરિયાદ નહીં લેવાય તો 6 જુલાઈએ કોંગ્રેસ રોડ પર ઉતરશેઃગોહીલ
અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 24 થી 28 કલાક ગુજરાત માટે અતિ ભારે
અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 24 થી 28 કલાક ગુજરાત માટે અતિ ભારે
g clip-path="url(#clip0_868_265)">