Vadodara Video : છાણી વિસ્તારની કેનાલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ડૂબ્યો, ફાયર બ્રિગેડે શોધખોળ હાથ ધરી
મળતી માહિતી પ્રમાણે આ કેનાલમાં ત્રણ મિત્રો એક સાથે ન્હાવા પડ્યા હતા. જે પૈકી બે બહાર આવવામાં સફળ રહ્યાં હતા, પરંતુ આદિત્ય ન આવતા તેમણે બૂમાબૂમ કરી તો સ્થાનિકો એકઠા થયા. લોકોએ જાણ કરતા જ ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને તણાયેલા કિશોરની શોધખોળ હાથ ધરી છે.
Vadodara : વડોદરાના છાણી વિસ્તારની કેનાલમાં એક કિશોર ડૂબી ગયો (drowned) હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી (Student) આદિત્ય તેના મિત્રો સાથે કેનાલમાં ન્હાવા માટે પડ્યો હતો. જે પછી તે કેનાલના પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો.તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આ કેનાલમાં ત્રણ મિત્રો એક સાથે ન્હાવા પડ્યા હતા. જે પૈકી બે બહાર આવવામાં સફળ રહ્યાં હતા, પરંતુ આદિત્ય ન આવતા તેમણે બૂમાબૂમ કરી તો સ્થાનિકો એકઠા થયા. લોકોએ જાણ કરતા જ ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને તણાયેલા કિશોરની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Latest Videos
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો