Gujarati video : જૂનાગઢના વંથલીના કણજા ગામમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, આરોગ્ય સેન્ટરના બારી, દરવાજા તોડી નાખ્યા

Gujarati video : જૂનાગઢના વંથલીના કણજા ગામમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, આરોગ્ય સેન્ટરના બારી, દરવાજા તોડી નાખ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 4:09 PM

કણજા ગામમાં પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં (Primary Health Centre) અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. અસામાજીક તત્વોએ આરોગ્ય સેન્ટરના બારી, દરવાજા અને કાચ તોડી નાખ્યા હતા.

Junagadh : ગુજરાતમાં અસામાજીક તત્વોનો (Antisocial elements) આતંક યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક અસામાજીક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે હવે જૂનાગઢના વંથલીના કણજા ગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યુ છે. કણજા ગામમાં પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં (Primary Health Centre) અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. અસામાજીક તત્વોએ આરોગ્ય સેન્ટરના બારી, દરવાજા અને કાચ તોડી નાખ્યા હતા. ત્યારે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અસામાજિક તત્વો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-Gujarati Video : ભાવનગરમાં લાંચના કેસમાં RFO જીતુ ઝીંઝાળા અને વચેટિયોની કરી અટકાયત

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">