Valsad : ગઠિયાએ મહિલાને વાતમાં ભેળવી ચેન અને સોનાની બંગડી લઈ થયો ફરાર, જુઓ Video

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પારડી તાલુકા ખાતે આવેલા એકલિંગ મહાદેવ મંદિરમાં મહિલાના સોનાના ઘરેણાં ગઠિયો સેરવી ગયો હોવાની ઘટના બની છે. મહિલાને ગઠિયાએ વાતમાં લઈ ચેન અને સોનાની બંગડી લઈ ત્યથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે. સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. પારડી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 7:54 PM

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ચોર સોનાના ઘરેણાં સેરવી ગયા હોવાની ઘટના સામે આવી છે. પારડી તાલુકા ખાતે આવેલા એકલિંગ મહાદેવ મંદિરમાં મહિલાના સોનાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર થયો છે. મહિલાને ગઠિયાએ વાતમાં લઈ મહિલાની ચેન અને સોનાની બંગડી લઈ ફરાર થયો હતો.

આ પણ વાંચો : Valsad : વાપી ખાતે નાણાંમંત્રી કનુ દેસાઈ અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ વલસાડ’ સમિટ યોજાઈ

મંદિરમાં કામ કરતી મહિલાને વિશ્વાસમાં લઇ સોનાના ઘરેણાં ઉતારી લેવાયા હોવાની ઘટના બની છે. ચોરીની ઘટનામાં કુલ રૂપિયા 1.25 લાખના સોનાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર થયો છે. સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. પારડી પોલીસે સીસીટીવી લઈ આ સમગ્ર તપાસ હાથ ધરી.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">