Mehsana : વિસનગરમાં 14 વર્ષની સગીરા બની હવસનો શિકાર ! 6 નરાધમે ઘરમાં ગોંધી રાખી આચર્યું દુષ્કર્મ, જુઓ Video

Mehsana : વિસનગરમાં 14 વર્ષની સગીરા બની હવસનો શિકાર ! 6 નરાધમે ઘરમાં ગોંધી રાખી આચર્યું દુષ્કર્મ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 08, 2025 | 12:33 PM

મહેસાણા જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે ચિંતા ઉપજાવે તેવી તેવી ઘટના સામે આવી છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં 14 વર્ષની સગીરા હવસનો શિકાર બની છે.

મહેસાણા જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે ચિંતા ઉપજાવે તેવી તેવી ઘટના સામે આવી છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં 14 વર્ષની સગીરા હવસનો શિકાર બની છે. 6 લોકોએ 3 દિવસમાં સગીરાનું 3 વખત અપહરણ કરી દુષ્કર્મ આચર્યું છે. 6 નરાધમોએ સગીરા પર વારા ફરતી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ખુલાસો થયો છે.

એક આરોપીએ સગીરાને પોતાના ઘરમાં જ ગોંધી રાખી હતી. મળતી માહિતી અનુસાર 6 પૈકી 5 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડ્યા છે. પોલીસે 6 આરોપી સામે પોક્સો, દુષ્કર્મ, અપહરણની ફરિયાદ દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે વિસનગરમાં 14 વર્ષની સગીરા પર 6 નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક આરોપીએ સગીરાને પોતાના ઘરમાં જ ગોંધી રાખીને એક પછી એક સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતુ. સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમના સામે પોક્સો, દુષ્કર્મ, અપહરણની ફરિયાદ દાખલ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો