અરે બાપરે ! મીની ટ્રાવેલ્સ બસમાં એકા એક ભભૂકી આગ, જુઓ Video
જામનગરના મીની ટ્રાવેલ્સ બસમાં આગ લાગવાની ઘટના બની છે. જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પરનો આ બનાવ છે. આગની ઝપેટમાં વાહન બળીને ખાખ થયું હતું.
Jamnagar Mini Travels: જામનગરમાં મીની ટ્રાવેલ્સ બસમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ એકા એક આ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. મહત્વનુ છે કે આગની ઝપેટમાં એક વાહન બળીને ખાખ થઈ ગયું હતું.
આ પણ વાંચો : સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
આ મીની બસમાં આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે. જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર આગનો બનાવ બન્યો હતો. રસ્તા પર આ બસ જય રહી હતી જે દરમાયન આ બનાવ બન્યો હતો. આગા લાગતાં ડ્રાઇવરે મીની બસ સાઈડ પર મૂકીડેટા મોટી જાનહાનિ ટળી હતી.
Published on: Aug 06, 2023 04:58 PM