અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગની રાહત આપતી આગાહી, વાદળછાયા વાતાવરણને પગલે ગરમીથી મળશે આંશિક રાહત

હાલ ગુજરાતમાં (Gujarat) કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી હાલના સમયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-monsoon Activity) મોટાપાયે જોવા નહી મળે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 4:52 PM

વહેલા ચોમાસાના (Gujarat Monsoon) આગમનની અટકળો વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં વાદળછાયા વાતાવરણને પગલે આકરી ગરમીથી આંશિક રાહત મળશે. પ્રચંડ ગરમીમાં શેકાતા અમદાવાદમાં શનિવારથી તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું ઘટી જશે. જેથી અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા લોકોને બફારામાંથી મુક્તિ મળશે. આ સાથે સુરેન્દ્રનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહેશે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ આગાહી નથી. પરંતુ વાદળછાયા વાતાવરણ છવાયેલું રહેવાના કારણે ગરમીનું જોર ઘટશે.

આ ઉપરાંત હાલ કેરળમાં મોન્સૂન ઓનસેટ શરૂ છે. તેમજ ગુજરાતમાં વરસાદને લઈને હાલ કોઈ આગાહી નથી. વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ ગુજરાતમાં કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી હાલના સમયમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી મોટાપાયે જોવા નહી મળે.

કેરળમાં ચોમાસાનું આગમન થયું છે પરંતુ કર્ણાટક સુધી પહોંચતા ચાર દિવસ થશે. મહત્વનું છે કે, કેરળમાં નેઋત્યનું ચોમાસું 29 મેના રોજ શરુ થયું હતું અને દરવખતની જેમ કેરળમાં ચોમાસું બેસે તેના પછી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થતી હોય છે. ત્યારે 15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે.

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">