આજનું હવામાન : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવના, જુઓ Video

આજનું હવામાન : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવના, જુઓ Video

| Updated on: May 31, 2024 | 10:37 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે પવન ફૂંકાય તેની સંભાવના છે. આગામી બે દિવસ ગુજરાતમાં પવન ફૂંકાય તેવી શક્યતા છે. સમગ્ર રાજ્યમાં 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે પવન ફૂંકાય તેની સંભાવના છે. આગામી બે દિવસ ગુજરાતમાં પવન ફૂંકાય તેવી શક્યતા છે. સમગ્ર રાજ્યમાં 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને વધુ અસર થવાની સંભાવના છે. આ ઉપરાંત આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ રાજકોટમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત મહેસાણામાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ જામનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો