Mahisagar Rain : કડાણા ડેમના જળસ્તરમાં આંશિક ઘટાડો નોંધાયો, ડેમનું જળસ્તર 127.33 મીટરે પહોંચ્યું,જુઓ Video

| Edited By: | Updated on: Sep 19, 2023 | 10:04 AM

Mahisagar :મહિસાગરના કડાણા ડેમના (Kadana Dam) જળસ્તરમાં આંશિક ઘટાડો નોંધાયો છે. કડાણા ડેમનું જળસ્તર 127.33 મીટરે પહોંચ્યું છે. કડાણા ડેમમાં 1 લાખ 67 હજાર ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. ડેમમાંથી 1 લાખ 21 હજાર ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. ડેમના 12 દરવાજા 1.62 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Breaking News : દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઇથી 51 કિમી દૂર

કડાણા ડેમ સંપૂર્ણ ભરાતા કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. મહિસાગર નદી પરના હાડોદ બ્રિજને પૂરના પાણીથી નુકસાન પહોંચ્યુ છે. વાહન વ્યવહાર માટે હાડોદ બ્રિજ હાલ બંધ કરાયો છે. પૂરના પાણીથી બ્રિજની રેલિંગને નુકસાનની સંભાવના છે. હાડોદ બ્રિજને બંને તરફ નુકસાન થયાનો અંદાજ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો