Ahmedabad : ઈદગાહ વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 24, 2023 | 10:09 AM

અમદાવાદના ઈદગાહ વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. મોડી રાત્રે બે જૂથ સામેસામે આવી જતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી.ઈદગાહ સર્કલ નજીક લારી પર જમવા બાબતે લારીધારક અને જમવા આવેલા શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતાં બંને પક્ષના લોકો ઉશ્કેરાઈને સામસામે આવી ગયા હતા. અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો.. જે અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોના ટોળા વિખેર્યા હતા.

Ahmedabad : રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. તો આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના ઈદગાહ વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. મોડી રાત્રે બે જૂથ સામેસામે આવી જતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી.

આ પણ વાંચો : Ahmedabad : આજે ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM ટ્રેનને ફ્લેગ ઓફ કરશે

ઈદગાહ સર્કલ નજીક લારી પર જમવા બાબતે લારીધારક અને જમવા આવેલા શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતાં બંને પક્ષના લોકો ઉશ્કેરાઈને સામસામે આવી ગયા હતા. અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો.. જે અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોના ટોળા વિખેર્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો