Kutch : ઘાસચારાની અછતના પગલે પશુપાલકોની કફોડી હાલત, કથિત વિડીયો સામે આવ્યો

કચ્છ જિલ્લાના લખપતના કૈયારી ગામના માલધારીનો વ્યથા સાથેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આ માલધારીએ સરકાર પાસે દૂધના પોષણક્ષમ ભાવ અને ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 7:17 PM

કચ્છ(Kutch)જિલ્લામાં પશુઓના ચારા (Fodder) માટે વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી છે. જેમાં બન્નીના વિશાળ ઘાસના મેદાન ધરાવતા કચ્છ જિલ્લામાં ઘાસની અછત સાથે જ દૂધના પણ પૂરતા ભાવ ન મળતા  માલધારીઓની  ( Cattlebreeders)  કફોડી હાલત થઈ છે. જિલ્લાના લખપતના કૈયારી ગામના માલધારીનો  વ્યથા સાથેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આ માલધારીએ સરકાર પાસે દૂધના પોષણક્ષમ ભાવ અને ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.લખપત આસપાસના ગામોમાં પશુઓ માટે ઘાસચારો રહ્યો નથી. ત્યારે પશુઓનો નીભાવ પણ મુશ્કેલ બન્યો છે. તંત્ર તરફથી માલધારીઓને સહાય નહી કરવામાં આવે તો તેઓને હિજરત કરવાની ફરજ પડશે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાએ કોરોના મૃતકોની સહાય વધારવા માંગ કરી, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી

આ પણ વાંચો : GANDHINAGAR : ડીંગુચા ગામનું એક દંપતી ગાયબ, 10 દિવસ પહેલા ગયા હતા કેનેડા

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">