Kheda : સિંઘાલી ગામ નજીક કેનાલમાં ભંગાણ, કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું, જુઓ Video

Kheda : સિંઘાલી ગામ નજીક કેનાલમાં ભંગાણ, કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું, જુઓ Video

| Edited By: | Updated on: Sep 10, 2023 | 11:14 PM

સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેર સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓએ ભૂલ સ્વીકારવાના બદલે લૂલો બચાવ કર્યો હતો. વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે. કેનાલના ભંગાણની આસપાસ આશરે બે હેકટર જમીનમાં ઉગાડેલ તમાકુના પાકને નુકસાન થયું છે.

Kheda : મહુધામાં સિંઘાલી ગામ નજીક પસાર થતી કેનાલમાં (canal) ગાબડું પડયું છે. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા પાકને મોટું નુકસાન થયું છે. તાજેતરમાં રોપવામાં આવેલો તમાકુનો પાક પાણીમાં ડૂબ્યો છે. છેલ્લા એક માસથી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોએ મહામહેનતે પાક ઉગાડયો હતો. પરંતુ તંત્રની નિષ્કાળજીના પગલે ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો Krishna Janmashtami : ડાકોર રણછોડજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી, જુઓ Video

સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેર સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓએ ભૂલ સ્વીકારવાના બદલે લૂલો બચાવ કર્યો હતો. વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે. કેનાલના ભંગાણની આસપાસ આશરે બે હેકટર જમીનમાં ઉગાડેલ તમાકુના પાકને નુકસાન થયું છે.

 ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો