Vadodara : કરજણ યુવા ભાજપ મંત્રી પીધેલી હાલતમાં ઝડપાયા, જુઓ Video
ફરી એક મંત્રી નશાની હાલતમાં (Drunk and Drive) ઝડપાયા છે. વડોદરામાં કરજણ યુવા ભાજપ મંત્રી પીધેલી હાલતમાં ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. દિગ્પાલ રાઉલજી નામના ભાજપના મંત્રીને નશાની હાલતમાં પોલીસે ઝડપી લેતા ચકચાર મચી છે. માહિતી મળી રહી છે કે કરજણ યુવા ભાજપ મંત્રી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. કરજણ પોલીસે ચેકિંગ દરમિયાન યુવામંત્રીની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Vadodara : ફરી એક મંત્રી નશાની હાલતમાં (Drunk and Drive) ઝડપાયા છે. વડોદરામાં કરજણ યુવા ભાજપ મંત્રી પીધેલી હાલતમાં ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. દિગ્પાલ રાઉલજી નામના ભાજપના મંત્રીને નશાની હાલતમાં પોલીસે ઝડપી લેતા ચકચાર મચી છે.
આ પણ વાંચો- Sabarkantha: સાબલવાડનો યુવાન ખેડૂત ઘરમાંજ ઢળી પડતા મોત, હાર્ટએટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો, જુઓ Video
માહિતી મળી રહી છે કે કરજણ યુવા ભાજપ મંત્રી નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. કરજણ પોલીસે ચેકિંગ દરમિયાન યુવામંત્રીની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
