Panchmahal Rain Video : જાંબુઘોડામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, સુખી નદી બે કાંઠે વહેતી થઇ

Panchmahal Rain Video : જાંબુઘોડામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, સુખી નદી બે કાંઠે વહેતી થઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 12:33 PM

ભારે વરસાદને લઇ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ધોધમાર વરસાદને કારણે નદી અને નાળામાં પૂરની સ્થિતિ છે. તો જાંબુઘોડામાંથી પસાર થતી સુખી નદી બે કાંઠે વહેતી થઇ છે. જાંબુઘોડા બોડેલી માર્ગ પર આવેલા પુલ પર ગાબડુ પડ્યું છે.

Panchmahal : પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. જાંબુઘોડામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઇ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ધોધમાર વરસાદને કારણે નદી અને નાળામાં પૂરની સ્થિતિ છે. તો જાંબુઘોડામાંથી પસાર થતી સુખી નદી બે કાંઠે વહેતી થઇ છે. જાંબુઘોડા બોડેલી માર્ગ પર આવેલા પુલ પર ગાબડુ પડ્યું છે. વરસાદી પાણી ફરી વળતા જૂના પુલ પરનો માર્ગ ધોવાયો છે. પુલ પર ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Monsoon 2023 : રાજ્યમાં અત્યાર સુધી નોંધાયો 52.34 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં, જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">