આજનું હવામાન : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદી વાતાવરણ રહી શકે છે. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદી વાતાવરણ રહી શકે છે. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. ત્યારે આ આગાહી મુજબ હજુ બે દિવસ આવું જ વાતાવરણ રહી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે.તેમજ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવવાની પણ સંભાવના છે.સાયક્લોનિક સર્ક્યુલેશનના સક્રિય થતા વરસાદી માહોલ રહેશે.
કમોસમી વરસાદની આગાહી
આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઇ છે.ઉપરાંત મહીસાગર પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં પણ વરસાદની સંભાવના છે.આ સાથે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદ થઇ શકે છે.
સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

