આજનું હવામાન : ગુજરાતમાં આગામી 6 દિવસ થશે મેઘ મહેર, દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં આગામી 6 દિવસ થશે મેઘ મહેર, દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Jun 30, 2024 | 11:09 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,ગીર – સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે મહત્તમ તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ જામનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ ઉપરાંત ગાંધીનગરમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ રાજકોટમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 30, 2024 07:47 AM