ગાંધીનગર : ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ 2024નું ભવ્ય આયોજન, હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત
ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. તેમણે ફિલ્મફેર ગુજરાતમાં યોજાવાને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો. આ દરમિયાન તેમણે નિવેદન આપતા જણાવ્યું કે સૌથી મોટો ફિલ્મફેર ગિફ્ટ સિટીમાં યોજાયો. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો. વધુમાં તેમણે ફિલ્મ શૂટિંગ માટે મોટું ડેસ્ટિનેશન બનાવવાની પણ વાત કરી.
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ 2024નું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં બોલિવુડ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી. તો રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા. તેમણે ફિલ્મફેર ગુજરાતમાં યોજાવાને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો.
આ દરમિયાન તેમણે નિવેદન આપતા જણાવ્યું કે સૌથી મોટો ફિલ્મફેર ગિફ્ટ સિટીમાં યોજાયો. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો. વધુમાં તેમણે ફિલ્મ શૂટિંગ માટે મોટું ડેસ્ટિનેશન બનાવવાની પણ વાત કરી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પ્રથમ ફિલ્મ ફેર એવોર્ડનું ગાંધીનગરના ગિફ્ટસિટીમાં આયોજન કરાયું છે.
Latest Videos
