Gujarati Video : વડોદરાના પોઇચા ગામ નજીક નદીમા ડૂબ્યા ત્રણ યુવક, એકનો મૃતદેહ મળ્યો

Gujarati Video : વડોદરાના પોઇચા ગામ નજીક નદીમા ડૂબ્યા ત્રણ યુવક, એકનો મૃતદેહ મળ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 8:23 PM

જો કે આ ઘટનાના પગલે ઘટના સ્થળે સાવલી ધારાસભ્ય, SDM,મામલતદાર, સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જેમાં ડુબેલા ત્રણે યુવક સાવલીના રણછોડપુરા ગામના રહેવાસી છે.

Vadodara : વડોદરાના સાવલીના પોઈચા(Poicha)ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં ત્રણ યુવક ડૂબ્યા હતા. જેમાં દશામાંના વિસર્જન કરવા આવેલ એક જ ગામના ત્રણ યુવક ડૂબ્યા હતા. જેમાં ત્રણ પૈકી 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજા બે યુવકની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો : Breaking News: અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, હોસ્પિટલોએ 50 બેડ સુધી C ફોર્મ લેવાની જરૂર નહિ

જો કે આ ઘટનાના પગલે ઘટના સ્થળે સાવલી ધારાસભ્ય, SDM,મામલતદાર, સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જેમાં ડુબેલા ત્રણે યુવક સાવલીના રણછોડપુરા ગામના રહેવાસી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">