Breaking News: અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, હોસ્પિટલોએ 50 બેડ સુધી C ફોર્મ લેવાની જરૂર નહિ
અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય કર્યો છે. જેમાં શહેરમાં હોસ્પિટલોએ 50 બેડ સુધી C ફોર્મ લેવાની જરૂર નથી
અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય કર્યો છે. જેમાં શહેરમાં હોસ્પિટલોએ 50 બેડ સુધી C ફોર્મ લેવાની જરૂર નથી
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..