Gujarati Video : સુરત પોલીસે વાહન ચાલકો સાથે થતાં ઘર્ષણને ટાળવા વન નેશન વન ચલણનો અમલ શરૂ કર્યો
હવે જો સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તો આવશે સીધો ઇ મેમો.ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિને ઈ મેમાની જાણ SMSથી થશે.સુરત શહેરમાં પોલીસ સાથે વાહનચાલકોના થતાં ઘર્ષણને ટાળવા પોલીસે વન નેશન વન ચલણનો અમલ શરૂ કર્યો છે.જે અંતગર્ત હવે જે લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરશે તેમને ઇ મેમો આપવામાં આવશે.
હવે જો સુરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તો આવશે સીધો ઇ મેમો.ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિને ઈ મેમાની જાણ SMSથી થશે.સુરત શહેરમાં પોલીસ સાથે વાહનચાલકોના થતાં ઘર્ષણને ટાળવા પોલીસે વન નેશન વન ચલણનો અમલ શરૂ કર્યો છે.જે અંતગર્ત હવે જે લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરશે તેમને ઇ મેમો આપવામાં આવશે.એટલું જ નહીં લોકોને મોબાઇલમાં મેસેજથી ઇ મેમોની જાણ કરવામાં આવશે.
મહત્વનું છે કે ગત 16 જાન્યુઆરીથી શહેરમાં વન નેશન વન ચલણનો અમલ શરૂ કરવામાં આવ્યો છે..અને અત્યાર સુધી 15 હજારથી વધુ ઇ મેમો ફટકારવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : Ambaji ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, પાંચ દિવસીય પરિક્રમા મહોત્સવમાં અઢી લાખ શ્રદ્ધાળુઓ ઉમટશે
Published on: Feb 12, 2023 08:01 PM
Latest Videos