Gujarati Video : બનાસકાંઠા જિલ્લામાં નદી-નાળા છલકાયા, બનાસ નદી પણ બે કાંઠે

Gujarati Video : બનાસકાંઠા જિલ્લામાં નદી-નાળા છલકાયા, બનાસ નદી પણ બે કાંઠે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 7:48 PM

બનાસ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સતત નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે..જેથી વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને નદી આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Banaskantha : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં નદી-નાળા છલકાયા છે.સતત વરસી રહેલા વરસાદને કારણે બનાસકાંઠાની બનાસ નદી પણ બે કાંઠે વહી રહી છે.બનાસ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સતત નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે..જેથી વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને નદી આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad: રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈ ચેકિંગ હાથ ધરાશે-આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, જુઓ Video

એટલું જ નહીં નદીમાં ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે..એટલું જ નહીં નદી આસપાસના નીચાણવાળા વિસ્તારોને પણ તંત્રએ એલર્ટ કર્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 30, 2023 04:12 PM
g clip-path="url(#clip0_868_265)">