Gujarati Video : સુરતના ઉમરપાડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, ખેડૂતો મુશ્કેલીમાં

| Edited By: | Updated on: May 03, 2023 | 8:46 PM

રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ સૌરાષ્ટ્રથી માંડી સુરત સુધી માવઠું પડ્યું હતું. જામનગરના જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો.સુરત, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો

સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેમાં ઉમરપાડા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.આ સાથે કેવડી, ગોવટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો પરેશાન છે.

આ પણ વાંચો : Gujarati Video : વડોદરા પોલીસે 1 કરોડ 44 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલ્યો, 8 મહિલા તસ્કરની ધરપકડ

રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ સૌરાષ્ટ્રથી માંડી સુરત સુધી માવઠું પડ્યું હતું. જામનગરના જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો.સુરત, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો.કેટલાક સ્થળે વરસાદનું જોર વધુ હોવાથી વૈશાખ મહિનામાં જ ચોમાસુ બેસી ગયુ હોય તેવો માહોલ સર્જાયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…