Gujarati Video : સાપુતારામાં સતત ચોથા દિવસે પણ વરસાદ વરસ્યો

| Edited By: | Updated on: Jun 27, 2023 | 8:19 PM

સાપુતારા, આહવામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની એન્ટ્રી થઈ છે.

Dang : ડાંગ જિલ્લામાં ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ(Rain)  નોંધાયો છે. જેમાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે આહવા, વઘઇ અને સાપુતારામાં(Saputara)  વાતાવરણ આહલાદક બન્યું છે.જેમાં સાપુતારા, આહવામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓમાં વરસાદને લઇને આનંદિત જોવા મળ્યા

આ પણ વાંચો : Ahmedabad: 4 કલાક સુધી ATM તોડવાનો કર્યો પ્રયાસ, યુવકને મોજશોખ માટે પૈસા કમાવવાનો શોર્ટકટ અપનાવવો પડ્યો ભારે, જુઓ Video

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, વડોદરા,છોટાઉદેપુર વલસાડ તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. તેમજ સુરત , ભરૂચ , ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 28 જૂને ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 27, 2023 07:52 PM