Gujarati Video : સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદ ગોવાની ફ્લાઈટ બંધ કરાતા મુસાફરો અટવાયા

Gujarati Video : સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદ ગોવાની ફ્લાઈટ બંધ કરાતા મુસાફરો અટવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 1:01 PM

અમદાવાદમાં(Ahmedabad)  ગો ફર્સ્ટ એરલાઇન્સ બાદ સ્પાઈસ જેટને(Spice Jet)  લઈને વિવાદ સામે આવ્યો છે. જેમાં સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદ ગોવાની(Goa)  ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. જેના પગલે મુસાફરો અટવાયા છે. તેમજ ફલાઇટ બંધ રહેતા ડેસ્ટિનેશન વેડિંગ અને ફરવા જનારાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં(Ahmedabad)  ગો ફર્સ્ટ એરલાઇન્સ બાદ સ્પાઈસ જેટને(Spice Jet)  લઈને વિવાદ સામે આવ્યો છે. જેમાં સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદ ગોવાની(Goa)  ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. જેના પગલે મુસાફરો અટવાયા છે. તેમજ ફલાઇટ બંધ રહેતા ડેસ્ટિનેશન વેડિંગ અને ફરવા જનારાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટ એક માસ સુધી બંધ રહે તેવી શક્યતા છે . તેમજ ફ્લાઇટ બંધ રહેવા પાછળનું કારણ હજુ અકબંધ છે.

આ પણ વાંચો : Jamnagar: કાલાવડના બેડીયા ગામે થયેલ 7 લાખથી વધુ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીની ધરપકડ અન્યની શોધખોળ શરૂ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 11, 2023 12:58 PM
g clip-path="url(#clip0_868_265)">