Gujarati Video : આજે ડો. ચગના પુત્રની કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર હાઈકોર્ટ આપશે ચુકાદો

આજે ડો.ચગના પુત્રની કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર ચુકાદો આવશે. જસ્ટિસ શાસ્ત્રીની બેંચ આજે ચુકાદો સંભળાવશે. ગત સુનાવણી દરમિયાન દલીલોના અંતે હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 10:11 AM

વેરાવળના ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં આજે ડો.ચગના પુત્રની કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર ચુકાદો આવશે. જસ્ટિસ શાસ્ત્રીની બેંચ આજે ચુકાદો સંભળાવશે. ગત સુનાવણી દરમિયાન દલીલોના અંતે હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. તો સામે પક્ષે પોલીસે સુનાવણી દરમિયાન અરજી ટકવા પાત્ર ન હોવાની દલીલ કરવામાં આવી હતી. પોલીસની દલીલ હતી કે SCના હુકમના ભંગનો આરોપ હોય તો SCમાં જ અરજી કરવી પડે.

આ પણ વાંચો : ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટે 50 લાખના ખર્ચે પ્રગટેશ્વર મંદિરનો કર્યો જીર્ણોદ્ધાર , મંદિરની મૂર્તિઓને પુનઃ પ્રતિષ્ઠિત કરાઈ

કોંગ્રેસે ઉઠાવ્યા હતા ગંભીર સવાલ

આ કેસમાં પોલીસ સામે પણ શંકાની સોય ઉઠી છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા હતો. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ અને તેના પિતા સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
વડોદરાના પૂર પીડિતોની વહારે આવ્યું અટલાદરા સ્વામિનારાયણ મંદિર
વડોદરાના પૂર પીડિતોની વહારે આવ્યું અટલાદરા સ્વામિનારાયણ મંદિર
જામનગર : રેસ્ક્યુ માટે કેડસમા પાણીમાં ઉતર્યા ધારાસભ્ય રિવાબા જાડેજા
જામનગર : રેસ્ક્યુ માટે કેડસમા પાણીમાં ઉતર્યા ધારાસભ્ય રિવાબા જાડેજા
જામનગરના બાલંભા ગામે પાણીમાં ફસાયેલા 83 લોકોનું SDRF દ્વારા રેસ્ક્યુ
જામનગરના બાલંભા ગામે પાણીમાં ફસાયેલા 83 લોકોનું SDRF દ્વારા રેસ્ક્યુ
નદીના પૂરમાં ફસાયેલ યુવતીને 3 કલાકની જહેમત બાદ બચાવાઈ, જુઓ વીડિયો
નદીના પૂરમાં ફસાયેલ યુવતીને 3 કલાકની જહેમત બાદ બચાવાઈ, જુઓ વીડિયો
વરસાદ રોકાતા ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે સર્વે હાથ ધરાશે
વરસાદ રોકાતા ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે સર્વે હાથ ધરાશે
વરસાદ અટક્યે વડોદરામાં 18થી 24 કલાકમાં સ્થિતિ સામાન્ય થશે-ઋષિકેશ પટેલ
વરસાદ અટક્યે વડોદરામાં 18થી 24 કલાકમાં સ્થિતિ સામાન્ય થશે-ઋષિકેશ પટેલ
Kheda Rain : 108ની ટીમે સગર્ભા મહિલાનું રેસ્ક્યૂ કર્યુ
Kheda Rain : 108ની ટીમે સગર્ભા મહિલાનું રેસ્ક્યૂ કર્યુ
12 ઈંચ વરસાદથી પોરબંદરના ઘેડ પંથકમાં ઘોડાપૂર આવ્યું
12 ઈંચ વરસાદથી પોરબંદરના ઘેડ પંથકમાં ઘોડાપૂર આવ્યું
Vadodara Rain : ડભોઈથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો રસ્તો ધોવાયો
Vadodara Rain : ડભોઈથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો રસ્તો ધોવાયો
સગર્ભાની મદદે આવી 108 એમ્બ્યુલન્સ સેવા
સગર્ભાની મદદે આવી 108 એમ્બ્યુલન્સ સેવા
g clip-path="url(#clip0_868_265)">