Gujarati Video : અમદાવાદમાં કર્ણાવતી એગ્રિકલ્ચર ખાનગી માર્કેટ યાર્ડનો પ્રારંભ
અમદાવાદમાં કર્ણાવતી એગ્રિકલ્ચર ખાનગી માર્કેટ યાર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 10 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું ભારતનું મોટું ખાનગી માર્કેટ યાર્ડ છે. આ માર્કેટ યાર્ડ 365 દિવસ કાર્યરત રહેશે. આ ઉપરાંત કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળશે.
અમદાવાદમાં કર્ણાવતી એગ્રિકલ્ચર ખાનગી માર્કેટ યાર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 10 લાખ સ્કવેર ફૂટમાં પથરાયેલું ભારતનું મોટું ખાનગી માર્કેટ યાર્ડ છે. આ માર્કેટ યાર્ડ 365 દિવસ કાર્યરત રહેશે. આ ઉપરાંત કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળશે. જેમાં કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડમાં સ્વાસ્થય સલામતી, સીસીટીવીથી સજ્જ, આર.સી.સી રોડ, વે બ્રિજ, પાર્કિંગ વ્યવસ્થા, બેંક, એટીએમ, સિક્યોરીટી, ખેડૂતો માટે સસ્તા ભાવે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડમાં 223 કમિશન એજન્ટ હશે.
જેમાં ભાજપના ધારાસભ્ય બાબુભાઇ પટેલ અને સહકાર સેલના ચેરમેન બિપિનભાઈ પટેલ ખાનગી APMC બનાવ્યું છે. આ ખાનગી APMC બનાવવા ઉદ્દેશ મામલે બાબુભાઈ પટેલ નિવેદન સરકારી APMCના ધારાધોરણ પ્રમાણે ખાનગી માર્કેટ યાર્ડ ચાલશે. જેમાં માર્કેટ યાર્ડ કાર્યરત થયા બાદ ફ્રૂટ અને ડુંગળી બટાટા માટે નવું યાર્ડ તૈયાર કરાશે. આ ખાનગી માર્કેટ યાર્ડથી ખેડૂતો ફાયદો થવાની યાર્ડના માલિક કહેવું છે.
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
