Gujarati Video : અમદાવાદના પાલડીમાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો

Gujarati Video : અમદાવાદના પાલડીમાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 11:16 AM

આ હુમલા દરમિયાન અલ્પેશ પર કાર ચડાવીને હત્યા કરવામાં આવી હતી. જેમાં વિશાલ દેસાઈ સહિત તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સમગ્ર ઘટનાની ગંભીરતાને લઇને ઝોન 7 એલસીબીએ હત્યાના આરોપીની ધરપકડ કરી છે. તેમજ આ કેસમાં અન્ય કેટલાક આરોપી છે તે અંગે શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદમાં(Ahmedabad)  પાલડીમાં(Paldi)  બે દિવસ પૂર્વે થયેલી હત્યાના(Murder)  કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે દિવસ પૂર્વે પાલડી ભઠ્ઠા વિસ્તારમાં યુવકની હત્યા થઈ હતી . જેમાં અંગત અદાવતને લઈને કેટલાક શખ્સોએ અલ્પેશ રબારી નામ યુવકના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન અલ્પેશ પર કાર ચડાવીને હત્યા કરવામાં આવી હતી. જેમાં વિશાલ દેસાઈ સહિત તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સમગ્ર ઘટનાની ગંભીરતાને લઇને ઝોન 7 એલસીબીએ હત્યાના આરોપીની ધરપકડ કરી છે. તેમજ આ કેસમાં અન્ય કેટલાક આરોપી છે તે અંગે શોધખોળ હાથ ધરી છે. તેમજ સમગ્ર ઘટના પાછળ કયા કારણો જવાબદાર છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાત સહિત  અમદાવાદ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">