Gujarati Video: લોકો પર હુમલો કરનારા 2 દીપડા પાંજરે પૂરાયા, હજુ 1 દીપડાને પૂરવા વન વિભાગની સઘન કામગીરી, જુઓ Video

Gujarati Video: લોકો પર હુમલો કરનારા 2 દીપડા પાંજરે પૂરાયા, હજુ 1 દીપડાને પૂરવા વન વિભાગની સઘન કામગીરી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 2:37 PM

ગીરસોમનાથના ગીરગઢડા પંથકમાં દીપડાની દહેશત વર્તાઈ રહી છે. ગરાળ ગામના સીમ વિસ્તારમાં 2 દીપડા દેખાયા હતા.મહત્વનું છે કે કોડીનારના ઘાટવડ ગામે દીપડાના હુમલાથી મહિલાનું મોત થયું હતું.

ગીરસોમનાથમાં કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે મહિલા પર હુમલો કરનાર માનવભક્ષી દીપડા સહિત બે દીપડા ઝડપાયા છે. ઘાટવડ અને કોડીનાર શહેરમાંથી વધુ બે દીપડા પાંજરે પૂરવામાં આવ્યા છે. જોકે હજુ પણ એક માનવભક્ષી દીપડો ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાની ચર્ચાને પગલે લોકોમાં ભયનો માહોલ છે. મહત્વનું છે કે કોડીનારના ઘાટવડ ગામે દીપડાના હુમલાથી મહિલાનું મોત થયું હતું.

આ પણ વાંચો: Gujarati Video: વડોદરામાં પાદરા-કરજણ હાઈવે પર દીપડો દેખાયો, જુઓ Video

ગીરસોમનાથના ગીરગઢડા પંથકમાં દીપડાની દહેશત વર્તાઈ રહી છે. ગરાળ ગામના સીમ વિસ્તારમાં 2 દીપડા દેખાયા હતા આંબા વાડીમાં બે દીપડાઓ આવી ચઢ્યા હતા. જે પૈકી એક દીપડો શિકાર માટે નારીયેળીના ઝાડ પર ચડ્યો હતો. દીપડાને કારણે ગરાળા ગામના સ્થાનિકોમાં ભય ફેલાયો  હતો.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">