Gujarat Weather Forecast : આજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે. આ સાથે જ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદ પડશે નહિ તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વરસાદની શકયતા નહીંવત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 7:30 AM

 Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે. આ સાથે જ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદ પડશે નહિ તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં વરસાદની શકયતા નહીંવત છે. આગામી દિવસોમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો  : Monsoon 2023 : ગુજરાતના મુખ્ય 207 જળાશયો 72.26 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 74.80 ટકા જળસંગ્રહ થયો

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે દાહોદ, મોરબી જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ સુરેન્દ્રનગર, સુરત, સાબરકાંઠા,પાટણ, કચ્છ, જુનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ, પંચમહાલ, ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભાવનગર, બોટાદમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">