Gujarat Weather Forecast: આજે પોરબંદર સહિતના જિલ્લાઓમાં ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના, જુઓ Video
આજે અમદાવાદમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ સાથે જ ભાવનગર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, સુરત,મોરબી સહિતના જિલ્લાઓમાં પણ 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તો બીજી તરફ અમરેલી, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહેસાણા, પંચમહાલ,રાજકોટ,સુરેન્દ્રનગર,વલસાડ સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. આજે અમદાવાદમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ સાથે જ ભાવનગર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, સુરત,મોરબી સહિતના જિલ્લાઓમાં પણ 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે દ્વારકા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના, જુઓ Video
તો બીજી તરફ અમરેલી, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહેસાણા, પંચમહાલ,રાજકોટ,સુરેન્દ્રનગર,વલસાડ સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ આણંદ, છોટાઉદેપુર, કચ્છ, નર્મદા, નવસારી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ પોરબંદર,જુનાગઢ,દાહોદ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.
ભરુચ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુરુવારે સુરેન્દ્રનગર, પાટણ, ગીરસોમનાથ, ડાંગ, ભરુચ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.તો ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.તેમજ અરવલ્લી,બનાસકાંઠા, ગાંધીનગર, નવસારી, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.તે આણંદ, છોટાઉદેપુર,જામનગર, મહીસાગર,નર્મદા,સાબરકાંઠા, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.