Gujarati video : શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની બદલીના નવા નિયમો જાહેર કરાશે, થોડા દિવસમાં શિક્ષકોના બદલી કેમ્પ શરૂ થશે

છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકો બદલીની માગ કરી રહ્યા છે. શિક્ષકોની બદલીને લઇને વિવિધ શિક્ષક સંઘે સરકાર સાથે કુલ 6 જેટલી બેઠક પણ કરી છે. આ બેઠકમાં શિક્ષકોના હક્કમાં નિર્ણય લેવાયો છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: May 12, 2023 | 12:54 PM

વર્ષોથી બદલીની રાહ જોતા શિક્ષકો માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. શિક્ષકોની બદલીના નવા નિયમોને લઇને શિક્ષણ વિભાગ ઠરાવ કરશે. ઉનાળુ વેકેશન પૂર્ણ થાય તે પહેલા શિક્ષકોના (Teachers) બદલી કેમ્પ (Replacement camp) શરૂ કરી દેવાશે. શિક્ષણ વિભાગના નિર્ણયથી અંદાજિત 30 હજાર પ્રાથમિક શિક્ષકોને ફાયદો થશે.

આ પણ વાંચો-Breaking News : પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું

મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકો બદલીની માગ કરી રહ્યા છે. શિક્ષકોની બદલીને લઇને વિવિધ શિક્ષક સંઘે સરકાર સાથે કુલ 6 જેટલી બેઠક પણ કરી છે. આ બેઠકમાં શિક્ષકોના હક્કમાં નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકોની બદલી અટવાઈ છે. ઓનલાઈન બદલી કેમ્પના કારણે કેટલાક શિક્ષકોએ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. કોર્ટ કેસના કારણે શિક્ષણ વિભાગે બદલી પ્રકિયા કેમ્પ મોકૂફ રાખ્યા હતા.

ગુજરાતમાં શિક્ષકોની અટકી પડેલી બદલી અને શિક્ષકોની નવી ભરતીને લઈ નિવેડો લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મથામણ શરૂ કરી હતી. ત્યારે હવે ગુજરાતના શિક્ષકો માટે નિયમો બદલાય તેવી પૂરી સંભાવના છે. ગુજરાત સરકારે શિક્ષકોની બદલી અને ભરતીના નિવેડા માટે 15 સભ્યોની કમિટી બનાવી હતી. જેમણે શિક્ષક સંઘ સાથે બેઠકો પણ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">