કોરોનાની દહેશત , ગુજરાતમાં ધોરણ 9 થી 12 ની વાર્ષિક પરીક્ષાની તારીખ પાછી ઠેલાઈ

સરકારે જાહેરાત કરતા કહ્યુ કે, હવે ધોરણ-9 અને ધોરણ-11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલને બદલે 21 એપ્રિલથી શરૂ થશે.. અને આ પરીક્ષા 21 એપ્રિલને બદલે 30 એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે....

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 6:36 PM

ગુજરાતની(Guajrat)  સ્કૂલોમાં(School)  પણ કોરોનાના(Corona)  33થી વધુ કેસ અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે.. એવામાં હવે આ વધતા કેસોની અસર બોર્ડ તથા ધો.9થી 11ની પરીક્ષા(Exam) પર પડી છે. સરકારે ધોરણ-10 તથા 12 બોર્ડ અને ધોરણ-9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે.. જેના કારણે હવે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચને બદલે 28 માર્ચથી શરૂ થશે.

સરકારે જાહેરાત કરતા કહ્યુ કે, હવે ધોરણ-9 અને ધોરણ-11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલને બદલે 21 એપ્રિલથી શરૂ થશે.. અને આ પરીક્ષા 21 એપ્રિલને બદલે 30 એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે….

શૈક્ષણિક વર્ષ-2021-22માં કોવીડ-19ની પરિસ્થિતિમાં સરકારે કરેલા નિર્ણય મુજબ 15 જુલાઇ 2021થી ધોરણ-12માં તેમજ 26 જુલાઇ 2021થી ધોરણ-9 થી 11માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવામાં સમય ન મળે.. તેથી સરકારે નિર્ણય કર્યો છે કે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઇ જવામાં આવે.

આ પણ વાંચો : ગુજરાતમાં પેપર લીક કાંડમાં ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : જીતુ વાઘાણી

આ પણ વાંચો :Ahmedabad: માહિતી વિભાગની પરીક્ષા કમલમ પ્રેરિત, ભરતી પ્રક્રિયા GPSCને બદલે ખાનગી એજન્સીને સોપી હોવાનો મોઢવાડિયાનો આક્ષેપ

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">