Gujarat માં 3437 તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, આજથી ફોર્મ ભરાશે

ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળ રાજ્યમા તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજયમાં કૂલ 3437 જગ્યાઓ પર તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 7:01 AM

ગુજરાતમાં(Gujarat)  સરકારી ભરતી પ્રક્રિયા પેપર લીક થવાના સામે આવેલા કેસ અને તેની ચાલી રહેલી તપાસ વચ્ચે સરકારે વધુ એક ભરતી(Recruitment)  પરીક્ષાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળ રાજ્યમા તલાટી કમ મંત્રીની(Talati) જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજયમાં કૂલ 3437 જગ્યાઓ પર તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેની માટે 28 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત  ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ  કહ્યું હતું કે  આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. તેમજ ગુજરાત સરકાર દરેક વિભાગમાં અલગ અલગ સ્તર ભરતી પ્રક્રિયા હાથ ધરી રહી છે. જેના યુવાનોને  રોજગારી તકો મળે છે.  આ ઉપરાંત સરકાર દ્વારા ગૃહ વિભાગમાં પણ લોક રક્ષક દળની ભરતી ચાલી રહી છે. તેમજ અલગ અલગ  વિભાગોમાં પણ સરકાર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Kheda : દારૂની પાર્ટી પર પોલીસની રેડ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત છ લોકોની ધરપકડ

આ પણ વાંચો : અમદાવાદ શહેરના બે પોલીસ કોન્સ્ટેબલ દારૂનો ધંધો કરતા ઝડપાયા, નિવૃત DYSPના પુત્રની પણ સંડોવણી ખુલી

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">