Gujarat Assembly Election 2022 : કોંગ્રેસે આમ આદમી પાર્ટીનું સમર્થન લેવાને લઇને કર્યો આ મોટો ખુલાસો

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ જ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જેમાં રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેમજ રાજયમાં હાલ ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર છે. જેમાં આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીના સમર્થનને લઇને મોટો ખુલાસો કર્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 4:46 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ જ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જેમાં રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેમજ રાજયમાં હાલ ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર છે. જેમાં આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીના સમર્થનને લઇને મોટો ખુલાસો કર્યો છે. જેમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ આમ આદમી પાર્ટીનો ટેકો મુદ્દે પલટી મારી છે. તેમજ કહ્યું છે કે આમ આદમી પાર્ટી ગાંધી વિરોધી પાર્ટી છે. તેનું સમર્થન કયારેય લેવામાં નહિ આવે.

આમ આદમી પાર્ટીએ ગાંધીજી અને સરદાર વિરોધી છે. તેમણે પંજાબની સરકારી કચેરીઓમાંથી તેમના ફોટા ઉતારી લીધા છે. તેમજ જે  પાર્ટી  ગાંધી અને સરદારનું અપમાન કરે  તેને ગુજરાતમાં કોઇ સ્થાન ના હોઇ શકે.  તેમજ આવી પાર્ટી સાથે કોંગ્રેસ કોઇ પ્રકારનું જોડાણ કરવા માંગતી નથી.

Follow Us:
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">