જૂનાગઢ વીડિયો : લીલી પરિક્રમાનો અંતિમ દિવસ, ચાલુ વર્ષે 13 લાખથી વધુ ભક્તોએ કરી પરિક્રમા
ગરવા ગીરનારની પરિક્રમા કરવા માટે અસંખ્ય લોકો દૂર દૂરથી આવતા હોય છે. આજે લીલી પરિક્રમાનો અંતિમ દિવસ છે. પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓની ભીડ ગિરનાર પર્વત પર જોવા મળ્યા હતા. તો પરિક્રમા પૂર્ણ કર્યા બાદ અંબાજીનાં દર્શન કરવા પહોંચ્યા હતા. તો ચાલુ વર્ષે લીલી પરિક્રમામાં 13 લાખથી વધારે ભાવિકોએ પરિક્રમમાં કરી છે. તો ગત વર્ષે 12 લાખ ભાવિકો પરિક્રમમાં કરવામાં આવી છે.તો વિધિવત રીતે લીલી પરિક્રમા આજે પૂર્ણ કરવામાં આવે છે.
સોરઠ ધરતી જગ જૂની ને,ગઢ જૂનો ગિરનાર.અહીં સાવજ જળ પીવે, એના નમણાં નર ને નાર, આદી અનાદી કાળથી ચાલી આવતી પરંપરા એટલે ગિરનારની લીલી પરિક્રમા. ગરવા ગીરનારની પરિક્રમા કરવા માટે અસંખ્ય લોકો દૂર દૂરથી આવતા હોય છે. આજે લીલી પરિક્રમાનો અંતિમ દિવસ છે. પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓની ભીડ ગિરનાર પર્વત પર જોવા મળ્યા હતા.
તો પરિક્રમા પૂર્ણ કર્યા બાદ અંબાજીનાં દર્શન કરવા પહોંચ્યા હતા. તો ચાલુ વર્ષે લીલી પરિક્રમામાં 13 લાખથી વધારે ભાવિકોએ પરિક્રમમાં કરી છે. તો ગત વર્ષે 12 લાખ ભાવિકો પરિક્રમમાં કરવામાં આવી છે.તો વિધિવત રીતે લીલી પરિક્રમા આજે પૂર્ણ કરવામાં આવે છે.તો ગઈકાલે જૂનાગઢમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હોવાના કારણે પરિક્રમમાં કરનાર લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

