ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, શિયાળું કૃષિ મેળા પર ચર્ચા, જુઓ વીડિયો

ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, શિયાળું કૃષિ મેળા પર ચર્ચા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 25, 2023 | 2:18 PM

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે એટલે કે આજે કેબિનેટની બેઠક મળી. જેમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમીક્ષા કરવામાં આવી. સાથે જ આગામી લોકસભા ચૂંટણીને લઈને મહત્વના પ્રોજેક્ટ પર સમીક્ષા કરવામાં આવી.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટની બેઠકમાં આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમીક્ષા થઇ.સાથે જ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ.

આ પણ વાંચો-રાજકોટ APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 7155 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે એટલે કે આજે કેબિનેટની બેઠક મળી.જેમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમીક્ષા કરવામાં આવી. સાથે જ આગામી લોકસભા ચૂંટણીને લઈને મહત્વના પ્રોજેક્ટ પર સમીક્ષા કરવામાં આવી. તો સરકારના કાર્યક્રમો અને બજેટ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશેય આગામી સમયમાં શિયાળું કૃષિ મેળા સંદર્ભે પર વાતચીત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસને લઈને મહત્વના મુદ્દા પર માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 22, 2023 02:04 PM