GANDHINAGAR : ફરી એક વાર ટળી મનપાની ચૂંટણી, હવે ચોમાસા બાદ યોજાશે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી

Gandhinagar Municipal Corporation Election : ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ચોમાસા પછી યોજાશે. આ જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે કરી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 8:06 AM

GANDHINAGAR : ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ( Gandhinagar Municipal Corporation Election) ફરી એક વાર ટળી છે. પહેલા કોરોના અને હવે ચોમાસાને કારણે બીજી વાર ચૂંટણી પાછી ઠેલાઈ છે. હવે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી ચોમાસા પછી યોજાશે. આ જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે કરી છે. જેમાં ચોમાસામાં ઋતુજન્ય રોગો અને ભારે વરસાદ ની સંભાવનાને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે.આ સિવાય ઓખા અને થરા નગર પાલિકાની પણ સામાન્ય ચૂંટણી ચોમાસા બાદ યોજાશે .જ્યારે ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી પણ  ચોમાસા બાદ યોજાશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ચોમાસા બાદ ચૂંટણીનો ધમધમાટ જામશે.

આ પણ વાંચો : Rajkot: CM વિજય રૂપાણીએ જન્મદિવસે કોરોનામાં પોતાના માતા પિતા ગુમાવનાર બાળકો સાથે લીધુ ભોજન

આ પણ વાંચો : જાણો ટેકનોલોજીમાં નિષ્ણાંત કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે જોડાયેલી 9 ખાસ વાતો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">