Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, મધ્ય ગુજરાતના ખેડૂતોને પાણી આપવા કરાશે ચર્ચા, જુઓ Video

રાજ્યમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ( CM Bhupendra Patel ) ખાતે કેબિનેટની બેઠક યોજાશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આજે બેઠકમાં આગામી વિધાનસભા સત્ર અંગે ચર્ચા કરવામાં આવશે. વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.તો મધ્ય ગુજરાતમાં નર્મદાના પાણી ખેતી માચે આપવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 05, 2023 | 1:19 PM

Gandhinagar : રાજ્યમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ( CM Bhupendra Patel ) ખાતે કેબિનેટની બેઠક યોજાશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આજે બેઠકમાં આગામી વિધાનસભા સત્ર અંગે ચર્ચા કરવામાં આવશે. વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

આ  પણ વાંચો : Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા OBC સમાજની વસ્તી મુજબ અનામતની કોંગ્રેસે કરી માગ, સરકારની જાહેરાતને અન્યાય સમાન ગણાવી

તો મધ્ય ગુજરાતમાં નર્મદાના પાણી ખેતી માચે આપવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. તો આજે કેબિનેટ બેઠકમાં સાળંગપુર ભીંતચિત્રો વિવાદ અંગે પણ બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત, જી-20 બેઠકો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ આ તમામ પ્રકારના મુદ્દાઓ પર કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

તો આ અગાઉની બેઠકમાં પણ રાજ્યમાં વરસાદ પાછો ખેંચાવા અંગે બેઠકમાં આજે ચર્ચા કરવામાં આવશે. પાણી અને વીજળીની ઉપલબ્ધતા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદ ખેંચાતા ખેડૂતો પાણી અને વીજળીની માગ કરી હતી. વિધાનસભાના આગામી ચોમાસુ સત્ર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરનારા બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">