જામનગરઃ ફુલઝર-1 ડેમ ઓવરફ્લો થયો, નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jul 23, 2024 | 11:30 AM

જામનગરમાં પણ આવી જ રીતે ડેમ અને જળાશયો અને ચેકડેમોમાં પણ ભારે પાણીની આવક નોંધાઈ છે. કાલાવાડ વિસ્તારમાં આવેલ ફુલઝર 1 ડેમમાં પણ ભારે આવક પાણીની થઈ છે. જેને લઈ ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણ વાળા વિસ્તારોને કાંઠા વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સતત ધોધમાર વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની ભારે આવક થઈ રહી છે. જામનગરમાં પણ આવી જ રીતે ડેમ અને જળાશયો અને ચેકડેમોમાં પણ ભારે પાણીની આવક નોંધાઈ છે. કાલાવાડ વિસ્તારમાં આવેલ ફુલઝર 1 ડેમમાં પણ ભારે આવક પાણીની થઈ છે. જેને લઈ ડેમ ઓવરફ્લો થયો છે.

ફુલઝર-1 ડેમ ઓવરફ્લો થવાને નદીના નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણ વાળા વિસ્તારોને કાંઠા વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો:  સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા, જુઓ CCTV વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 23, 2024 11:30 AM